સુરત પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ,

Featured Video Play Icon
Spread the love

સુરત પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ,
365 દિવસ મેન્ટેનન્સ છતાં આયોજન શૂન્ય,
હાઇડ્રોલિક વિભાગની નિષ્ફળતા સામે આવી

સુરત મહાનગર પાલિકાના મેઈન્ટેનન્સના કામમાં લાખો લિટર પાણીનો વેડફાટ થતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતમાં વિકાસની વાતો હકીકતમાં વેડફાટ હોય તેમ પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. 365 દિવસ મેન્ટેનન્સ પણ આયોજન શૂન્ય હોય તેમ પાંડેસરા પિયુષ પોઇન્ટ પર પાલિકાની નિષ્ફળતા સામે આવી હતી જેમાં લાખો લીટર પાણી વહાવી દીધું હતું. હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે કારણ કે વાલ બદલવાના નામે પાણીનો મહાવેડફાટ જોવા મળ્યો હતો. સુરત મનપાના પાણી બચાવના દાવા મેઈન્ટેનન્સની કામગીરીમાં ખોખલા સાબીત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *