ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ
એસપી મયુરસિંહ ચાવડા પહોંચ્યા ડીએસપી કચેરીએ પહોંચ્યા

ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ થયાના મામલે પોલીસ એકશનમાં આવી

ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ બાદ મોડી રાત્રિના દોઢ વાગ્યાના સમયે એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા પહોંચ્યા ભાવનગર ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા. મયુરસિંહ ચાવડા દ્વારા સમગ્ર ઘટના અંગે એસપી પાસેથી વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. ડુબલીકેટ દારૂના સેવનથી ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ થયું જ્યારે અન્ય 14 જેટલા વ્યક્તિઓને નશાના સેવનથી અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *