અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

Featured Video Play Icon
Spread the love

અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
ખાતમુહૂર્તમાં અનેક મહાનુભાવો સાથે ગામજનો બહોળી ઉપસ્થિત રહ્યા

અમરેલી :કુંકાવાવના મેઘાપીપળીયા ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કરાયું..

કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઈ હિરપરા સહિત ગામ લોકો ઉપસ્થિતિમાં મેઘા પીપળીયા ગામે ખજૂરીથી સુધીના સી.સી.રોડ બ્લોક રોડ,પ્લોટ વિસ્તારના બ્લોક રોડ, ગટર કામ સહિત ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજન આવ્યું ગામજનો બહોળી ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *