ભાવનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો
સીદસરમાં ભાઈ-બહેન પર હુમલા બાદ આજે પિતા પર કરાયો જીવલેણ હુમલો
એક જ પરિવાર પર સતત હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો

ભાવનગર સીદસરમાં રહેતા ભાઈ બેન પર હુમલો કર્યા બાદ આજે તેમના પિતા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો

ભાઈ બેન પર હુમલો કર્યા બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયેલા ભાઈ બેન ની વરતેજ પોલીસે ફરિયાદ જો લેધી હોત તો આજે પિતાને માર ના મળ્યો હોત 20 થી 25 આવારા તત્વો ફીચર પેટ્રોલ પંપે પાસે સામાન લેવા ગયેલા તે દરમિયાન આવારાતા કોઈએ તલવાર અને પાઇપો વડે સિવિલ હુમલો કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *