લિંબાયત પોલીસની કાર્યવાહી, દુષ્કર્મના બે વોન્ટેડ આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

લિંબાયત પોલીસની કાર્યવાહી, દુષ્કર્મના બે વોન્ટેડ આરોપી ઝડપાયા
સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
શિરપુરથી દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો

સુરતની લિંબાયત પોલીસે દુષ્કર્મના ગુનામાં 3 મહિનાથી કસુર થયેલ કેદની સજાના 7 વર્ષની સખત કેદનીસ જા અને 10 હજારના દંડ વોરંટના આરોપી તથા સગીરાનુ અપહરણ કરી જઈ દુષ્કર્મ આચરનાર એક મહિનાથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના શિરપુરથી લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો વચ્ચે સુરતની લિંબાયત પોલીસે બાતમીના આધારે નરાધને ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે દુષ્કર્મના છેલ્લા 3 મહિનાથી કસુર થયેલ કેદની સજાના 7 વર્ષની સખત કેદની સતા અને 10 હજારના દંડ વોરંટના આરોપી તથા સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં એક મહિનાથી ફરાર નરાધમ દેવેન્દ્ર બબલુ કોળીને બાતમીના આધારે લિંબાયત પોલીસે મહારાષ્ટ્રના શિરપૂર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *