સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે મિલેનિયમમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે મિલેનિયમમાં આગ
મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી
આગ લાગતા વેપારીઓનો જીવ તાળવે ચોટયા

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે રિંગરોડ પર આવેલ મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતના રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તો આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને આગ ઉપર ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતુ. આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર કંટ્રોલમાં લીધી હતી. જો કે આગ લાગતા વેપારીઓનો જીવ તાળવે ચોટયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *