સુરતના ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સાથે 11 લાખથી વધુની છેતરપીંડી

Featured Video Play Icon
Spread the love

સુરતના ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સાથે 11 લાખથી વધુની છેતરપીંડી
પાસોદરા ખાતે રહેતા રોનક હિંમભાઈ કોલડીયાને ઝડપી પાડ્યો
સલાબતપુરા પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

સુરતના ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સાથે 11 લાખથી વધુની છેતરપીંડી આચરી ભાગી છૂટેલા રીઢા આરોપીને સલાબતપુરા પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચના ને લઈ પીઆઈ આરએ જાડેજાની ટીમ પીએસઆઈ પીકે ચૌધરી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રિંગરોડના ટ્રેડ હાઉસના વેપારી પાસેથી 11 લાખથી વધુના કાપડની ખરીદી કરી ચૂકવણી કર્યા વગર છેતરપીંડી આચરનાર આરોપી પાસોદરા ખાતે રહેતા રોનક હિંમભાઈ કોલડીયાને ઝડપી પાડ્યો હતો. અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *