સુરતના પુણાગામ વિસ્તારમાં દુર્ઘટના સર્જાવવાનો સ્થાનિકોને ડર

Featured Video Play Icon
Spread the love

સુરતના પુણાગામ વિસ્તારમાં દુર્ઘટના સર્જાવવાનો સ્થાનિકોને ડર
જીઈબીના લાઈટના થાંભલા પાસેની ડીપીમાં પ્લાસ્ટિક
જીઇબીવાળા વાળા અને એસએમસી વાળાની એકબીજા પર ખો

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટી પાસે જીઈબીના લાઈટના થાંભલા પાસેની ડીપીમાં પ્લાસ્ટિક નાંખવાથી દુર્ઘટના સર્જાવવાનો સ્થાનિકોને ડર સતાવી રહ્યો છે.

સુરતમાં લોકોની કેટલિક બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે છે ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટી ચાર રસ્તા ઉપર જીઈબીનાં લાઈટના થાંભલા ઉપર જે ડીપી લગાવાયેલી છે. ત્યાંથી ચારથી પાંચ સોસાયટી અને પાવર સપ્લાય થઈ રહ્યો છે. તે ઈલેક્ટ્રિક ડીપી ઉપર લોકો હોટ ફિક્સના કામમાંથી નીકળતું પ્લાસ્ટિક નાંખી જતા હોય જેને લઈ સબ સ્ટેશનમાં આગ લાગવાની સંભાવના વધી રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં જીઇબીવાળા વાળા અને એસએમસી વાળા એકબીજા પર ખો નાંખી રહ્યા છે જેથી જનતા હેરાન થઈ રહી છે. તો બીજી તરફ વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો રેલીમાંથી ઊંચા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *