સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
પુણા ગામ ખાતે આવેલ એન્થમ સર્કલ પાસે સ્કોડા કાર કેનાલમાં
સ્કોડા કાર કેનાલમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરતના પુણા ગામ ખાતે આવેલ એન્થમ સર્કલ પાસે અચાનક જ એક સ્કોડા કાર કેનાલમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

સુરતના પુણા ગામ ખાતે આવેલ એન્થમ સર્કલ નજીક અચાનક સ્કોડા કાર કેનાલમાં ઉતરી જવાની ઘટના બની હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયા હતાં. અને કારને કેનાલમાં જોઈને ઉત્સુકતા સાથે લોકો વીડિયો અને ફોટા પાડતા નજરે પડ્યા હતાં. લોકોના ટોળા ભેગા થતાં રસ્તા પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. જ્યારે ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને તરત જ જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *