ભાવનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પૂર્વે સાફ સફાઈ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પૂર્વે સાફ સફાઈ
ભાજપ દ્વારા પ્રતિમાની સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પૂર્વે ભાજપ દ્વારા પ્રતિમાની સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો

ભાવનગર ખાતે આજ રોજ તા. ૧૩/૦૪/૨૦૨૬, સોમવારના રોજ જશોનાથ સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા સાફ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આંબેડકરજીની પ્રતિમા તેમજ આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના દ્વારા સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *