સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીનો વિવાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીનો વિવાદ
જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને લઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ટિયા દલાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં ચર્ચા છે કે સામાન્ય નાગરિકો સામે તાત્કાલિક કાર્યવાહી કરતી પોલીસ આ ઘટનામાં શું પગલાં લેશે? લોકોમાં કાયદાના સમાન અમલ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *