મોરબી ચકચારી જમીન કૌભાંડમાં સીઆઈડીને મળી સફળતા

Featured Video Play Icon
Spread the love

મોરબી ચકચારી જમીન કૌભાંડમાં સીઆઈડીને મળી સફળતા
જમીન કૌભાંડનો વધુ એક આરોપી દિલ્હીથી ઝડપાયો
આરોપી સાગર ફુલતરીયા મોરબીના તરઘરી ગામનો સરપંચ

મોરબી જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી પકડાયો છે. આરોપી સાગર ફુલતરીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 1 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સાગર સાડા ચાર મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઇમે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી છે. સાગર ફુલતરીયા મોરબીના તરઘરી ગામનો સરપંચ છે.

મોરબીમાં ચકચારી સર્વે નં 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપીની CID ક્રાઇમે ધરપકડ કરી છે. રબી કોર્ટમાં રજૂ કરાતાં 1 ઓગસ્ટ સુધી રીમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા દિલ્હીથી મુખ્ય આરોપી સાગર ફુલતરીયાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સાગર ફુલતરીયા મોરબીના તરઘરી ગામના સરપંચ છે. સાડા ચાર મહિનાથી કૌભાંડનો મુખ્ય આરોપી સાગર ફુલતરીયા ફરાર હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 1 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

વજેપર સર્વે નંબર 602ની કરોડોની જમીન ખોટા દસ્તાવેજ કરી પચાવી પાડવાના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી છએ. સીઆઈડી ક્રાઇમ દ્વારા અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કરોડોની જમીન પચાવી પાડવાના ગુનામાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયાના રીમાન્ડ મંજૂર થયા છે. કરોડોની કિંમતની જમીન કૌભાંડમાં હજુ સરકારી બાબુઓ સુધી રેલો પહોચવાની શક્યતા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *