સુરતના વોર્ડ નંબર 28 ના અપક્ષ ઉમેદવારે દાવેદાર પરત ખેંચી
સમિર મુનિર પઠાણે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દાવેદારી પરત ખેંચી
આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ
સુરતના વોર્ડ નંબર 28 ના અપક્ષ ઉમેદવારે દાવેદાર પરત ખેંચી આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ હતું.
સુરતમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે વોર્ડ નંબર 28ના અપક્ષ ઉમેદવાર એવા અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય કાર્યકર સમિર મુનિર પઠાણે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દાવેદારી પરત ખેંચી લીદી હતી. અને પોતાનો સમર્થન આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જાહેર કર્યુ હતું. જે અંગે મુનિર પઠાણે મિડીયા સાથે વાત કરી હતી.
