સુરતના પાંડેસરા ખાતે કારીગરનુ મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા ખાતે કારીગરનુ મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી પટકાયો

સુરતના પાંડેસરા ખાતે બાંધકામ સાઈટ પર કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી પટકાયેલા કારીગરનુ મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતું.

સુરતમાં આકસ્મિક રીતે મોતની ઘટનાઓ યથાવત હોય તેમ મુળ યુપી પ્રયાગરાજનો અને હાલ સુરતમાં રહેતી બાંધકામ સાઈટ પર કામ કરતા મંગલેશકુમાર સરોજ પાંડેસરા ભટાર વિસ્તારમાં બાંધકામ સાઈટે કામ કરી રહ્યો હતો તે સમયે તે છઠ્ઠા માળેથી પટકાતા તાત્કાલિક સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *