ભાવનગર મનપા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર મનપા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી
કાળીયાબીડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગષ્ટના સ્વતંત્રતા પર્વ નિમિતે કાળીયાબીડ ખાતે ધ્વજવંદન આન, બાન અને શાન સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.મહાનગરપાલિકા ના મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી. તદ્દઉપરાંત આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સહિત મહાનગરપાલિકા નાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *