મોડાસા તાલુકાના ટીંટોઇ પ્રણામી હાઇસ્કુલ સામે અકસ્માત સર્જાયો
ટર લાઈનમાં ડપ્પરનું ટાયર ઉતરી પડતા અકસ્માત સર્જાયો
રેતી ભરેલા ડમ્પરનું ટાયર ગટરમાં ઉતરી પડતા પલ્ટી મારી
મોડાસા તાલુકાના ટીંટોઇ પ્રણામી હાઇસ્કુલ સામેની ગટર લાઈનમાં ડપ્પરનું ટાયર ઉતરી પડતા અકસ્માત સર્જાયો મોટી જાનહાનિ ટળી.
મોડાસા તાલુકાના ટીંટોઇ ગામની પ્રણામી હાઇસ્કુલ સામેના રોડ સાઈડ હાલ ગટર લાઈનની કામગીરી ચાલી રહીછે. આ રોડ પરથી પસાર થતા રેતી ભરેલા ડમ્પરનું ટાયર ગટરમાં ઉતરી પડતા, ડમ્પર રોડ સાઈડ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી. ગટર લાઈનની કામગીરી હલકી ગુણવત્તાની હોવાના ગામના એક જાગૃત નાગરિકે આક્ષેપો લગાવ્યા હતા…