માંડવી તાલુકાના કરંજ ગામે અશોક વાટિકા કોમ્પલેક્ષમાં જુગારધામ
જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડ્યા
માંડવી પોલીસે કુલ 2,59,500 મુદ્દામાલ કબજે કર્યો
માંડવી તાલુકાના કરંજ ગામે અશોક વાટિકા કોમ્પલેક્ષમાંથી તીન પત્તી જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડતી માંડવી પોલીસે કુલ 2,59,500 મુદ્દામાલ કબજે કર્યો
માંડવી તાલુકાના કરંજ ગામે અશોક વાટિકા કોમ્પલેક્ષમાંથી તીન પત્તી જુગાર રમતા છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અંગત બાતમીના આધારે માંડવી પોલીસે તીન પત્તી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા જેમાં પ્રકાશ ધડુક, હાર્દિક ધડુક, આશિષ રૂપાલીયા, કમલેશ, ચીમન ધડુક, અરુણ પટેલ, ઝડપી પાડ્યા હતા. આ કામગીરીમાં માંડવી પીઆઈ એ.એસ. ચૌહાણ તેમજ અજય. કે. ઠાકોર તથા તેમની ટીમ જોડાઈ હતી…