ભાવનગરમાં શહેરમાં ભારે વરસાદની આગાહી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં શહેરમાં ભારે વરસાદની આગાહી
શહેર અને જિલ્લા ની તમામ શાળાઓ બંધ રાખવા લેવામાં આવ્યો નિર્ણય

ભાવનગરમાં શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે શહેર અને જિલ્લા ની તમામ શાળાઓ બંધ રાખવા લેવામાં આવ્યો નિર્ણય

ભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવતીકાલે તા. 24 શુક્રવારના રોજ શહેર અને જિલ્લા ની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે

શહેર અને જિલ્લા ની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી, ભારે વરસાદ ની સંભાવનાને પગલે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *