ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે ઈ-સિટી બસ અને કાર વચ્ચે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે ઈ-સિટી બસ અને કાર વચ્ચે અકસ્માત
સિટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન અકસ્માત
અકસ્મતમાં કારને નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે ઈ-સિટી બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. સિટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન બનેલા અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું.

ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઈ-સિટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્મતમાં કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે, અકસ્માત સમયે કારમાં કોઈ અધિકારી હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જ ઈ-સિટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *