સુરતના રિંગરોડ પર બ્લુ બસમાં અચાનક આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના રિંગરોડ પર બ્લુ બસમાં અચાનક આગ
સહારા દરવાજા પાસે બસમાં આગ લાગતાં અફરાતફરી
આગની ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી
બસમાં આગ લાગવાનું કારણ જાણવા તપાસ જરૂરી

સુરતના રિંગરોડ પર બ્લુ બસમાં અચાનક આગ લાગી હતી.  સહારા દરવાજા પાસે બસમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

સુરતના વ્યસ્ત રિંગરોડ પર સહારા દરવાજા પાસે બ્લુ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બસમાંથી આગની જ્વાળાઓ નીકળતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો મેળવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *