સુરત જિલ્લાના કામરેજના વલથાણ નજીક ગાંજાનો જથ્થો

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના કામરેજના વલથાણ નજીક ગાંજાનો જથ્થો
NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી

સુરત જિલ્લાના કામરેજના વલથાણ નજીક NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી.

જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી 9.020 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો અને પોલીસે રાજસ્થાનના સાબુદીન શૈલુખાન તૈલીની ધરપકડ કરી. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 4.51 લાખ હોવાનું સામે આવ્યું છે બસ, મોબાઇલ અને અન્ય સામાન સહિત કુલ રૂ. 1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઇ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ બે વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી. #IStandStrongAgainstDrus અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એસઓજીની આ મહત્વપૂર્ણ સફળતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *