નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં દીપડો પાંજરે પુરાયો

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં દીપડો પાંજરે પુરાયો
નાગધરા ગામે એક દીપડો પાંજરે પુરાયો

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ નાગધરા ગામે એક દીપડો પાંજરે પુરાયો

છેલ્લા ઘણા દિવસથી નવસારી જિલ્લાના નાગધરા ગામે દીપડો દેખાવાની ઘટના બનતા તેમજ અલગ અલગ જગ્યાએ મરઘાનું મારણ કરતો ગ્રામજનો દ્વારા સરપંચ જાણ કરાઈ હતી, સરપંચ દ્વારા નવસારી સામાજિક વનવિભાગ સુપા રેંજ દ્વારા દિપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું. કાન્તુભાઈ પટેલ ઘરના વાડામાંથી ગતરાત્રી દરમિયાન ખોરાકની શોધમાં આવેલ આશરે સાડા ત્રણ વર્ષનો દિપડો પાંજરે પુરાયો દિપડો પાંજરે પુરાતા સરપંચ દ્વારા જાણ કરતા રાઉન્ડ ફોરેસ્ટર અમિષા પટેલ તથા વન રક્ષક નવલસિંહ રાઠોડે દિપડાનો કબજે લીધો. સામાજિક વનવિભાગ સુપા રેંજ દ્વારા જરૂરી ડોક્ટરી તપાસ તથા જંગલમાં મુક્ત કરવા અંગે કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *