ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડના વિવાદ બાદ સુખદ સમાધાન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડના વિવાદ બાદ સુખદ સમાધાન
ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરત બારડએ બળાપો ઠાલવ્યા
બળાપો ઠાલવ્યા બાદ અચાનક ગાંધીનગરથી તેડું આવ્યું

ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડના વિવાદ બાદ સુખદ સમાધાન થયું ,

ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરત બારડએ બળાપો ઠાલવ્યા બાદ અચાનક ગાંધીનગરથી તેડું આવ્યું હતુ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીની સમજાવટ બાદ થયું સુખદ સમાધાન, ભરત બારડે કાર્યકરોને તન, મન અને ધનથી પાર્ટીના કાર્યમાં લાગી જવા અપીલ કરી, ગાંધીનગર મુલાકાત બાદ પૂર્વ મેયર ભરત બારડે વિડીયો કર્યો વાયરલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *