ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એકશન મોડમાં
ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ મેદાને ઉતરી અભિયાન શરૂ કર્યુ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી માટે પ્રચારની શરૂઆત કરઈ હોય તેમ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ મેદાને ઉતરી અભિયાન શરૂ કર્યુ છે.

આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણીને લઈ અત્યારથી જ પ્રચારની શરૂઆત કરાઈ હોય તેમ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી મેદાને ઉતર્યા હોય તેમ સુરત શહેરમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યુ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એકશન મોડમાં હોય સાથે ભાજપ સ્થાપના દિનની ઉજણી અંગે ઘર ઘર સુધી પ્રચાર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિધાનસભાના પ્રાથમિક પ્રશ્નો પણ પ્રચારનો મુદ્દો બન્યા છે. તો વોર્ડ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા હતા અને ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસના કામની પોથી લઈ પ્રચાર કરાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *