વર્ષ 2022 માં કતારગામમાં વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ

Featured Video Play Icon
Spread the love

વર્ષ 2022 માં કતારગામમાં વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ
મધ્યપ્રદેશના અલીરાજપુરથી ત્રણ વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
કુવરસીંગ રંગલાભાઈ મંડલોઈને ઝડપી પાડ્યો

વર્ષ 2022 માં કતારગામ વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુરથી ત્રણ વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલી સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચી ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાં આવેલ અંધારકાર ગામમાંથી કતારગામ પોલીસ મથકમાં વર્ષ 2022 એટલે કે ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી કુવરસીંગ રંગલાભાઈ મંડલોઈને ઝડપી સુરત લાવી તેનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *