સુરતના ડિંડોલી વિસ્તારમાં લાખોની ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં લાખોની ચોરી
નવી બંધાતી બાંધકામ સાઈટ પરથી લાખોની ચોરી
ભાગી છુટેલા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં નવી બંધાતી બાંધકામ સાઈટ પરથી લાખોની ચોરી કરી ભાગી છુટેલા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ૨, નાયબ પોલીસ કમિશનર ઝોન ૬ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવિઝનદ્વારા મિલ્કત સબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હોય જેને લઈ ડિંડોલી પોલીસની ટીમ પી.આઈ. આર.જે. ચુડાસમા સાહેબ અને સેકન્ડ પીઆઈ કે.એ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.એચ. મસાણી સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે અ.હે.કો. જયદેવને મળેલી બાતમીના આધારે ડિંડોલીમાં નવી બંધાતી પ્રયોશા જ્લેવ સાઈટ પરથી લાખોની કિંમતના લિફ્ટના સામાનની ચોરી કરી ભાગી છુટેલા ચોર પરેશ ઉર્ફે પરિયો ચંદ્રકાંત ચિત્તેને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *