સુરતમાં રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી
ગેંગના ભાગીછુટેલા સાગરીતને ઉત્રણ પોલીસે ઝડપ્યા
ચોર જુનેદ ઉર્ફે બિરલા શાહની ધરપકડ કરી

સુરતમાં રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગના ભાગીછુટેલા સાગરીતને ઉત્રણ પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતમાં રીક્ષામાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સુરતની ઉત્રાણ પોલીસે રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા બાદ ભાગી છુટેલા ગેંગના સાગરીત એવા જુનેદ ઉર્ફે બિરલા શાહને પણ ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ગેંગ રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓને બેસવામાં ફાવતુ ન હોવાનુ કહી આગળ પાછળ કરી ખિસ્સા હળવા કરતી હતી. હાલ તો ઉત્રાણ પોલીસે ઝડપાયેલા ચોર જુનેદ ઉર્ફે બિરલા શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *