સુરતના લિંબાયત વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયત વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક
ખાનપુરા વિસ્તારમાં બાળક પર સ્વાન હુમલાની ઘટના
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતના લિંબાયત વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ખાનપુરા વિસ્તારમાં બાળક પર સ્વાન હુમલાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરતમાં રોજેરોજ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે  લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં રમતા બાળક પર અચાનક રખડતા શ્વાનએ હુમલો કર્યો હતો. સ્વાન બાળકને બચકા ભરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સ્થાનિકોમાં રખડતાં શ્વાનના વધતા આતંકને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *