નવસારીમાં જનતાની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં જનતાની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં
જોખમી રબરના સ્પીડ બ્રેકર હટાવવાની કામગીરી શરૂ

નવસારીમાં મેયર અશોક ધોરાજીયાએ જાતે જઈ અને રબરના સ્પીડ બ્રેકર દૂર કરાવ્યા

નવસારીના માર્ગો પરથી જોખમી રબર મોલ્ડેડ સ્પીડ બ્રેકર હટાવવાનો નિર્ણય, ડામરના વૈજ્ઞાનિક ઢબે સ્લોપ વાળા બમ્પ બનાવાશે. રબરના બમ્પમાંથી ખીલા નીકળી જવા અને બમ્પ ખસી જવાને કારણે અકસ્માતનો ભય રહેતો હતો.વડીલો અને બાઇક ચાલકોને આંચકો લાગવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી

સ્કૂલ નજીક હોવાથી વાહનોની ગતિ ધીમી રાખવા માટે સ્પીડ બ્રેકર જરૂરી હોવાથી ડામરના નવા સુરક્ષિત બમ્પ બનાવવાની શરૂઆત કરાય છે, નવા ડામરના બમ્પ પર વાહનચાલકોને દૂરથી દેખાય તે માટે વ્હાઇટ પટ્ટા (થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ) પણ મારવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *