અમરેલી: SD Pay અને Apna Payના નામે સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

અમરેલી: SD Pay અને Apna Payના નામે સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ
રૂ.635 કરોડના નાણાકીય વ્યવહારોના કૌભાંડમાં અમરેલી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
ડિજિટલ માધ્યમથી સાયબર ફ્રોડ, 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનો ખુલાસો

અમરેલી SD pay અને apna pay દ્વારા સાયબર ફ્રોડની ઘટનાનો મામલો 635 કરોડ જેવી નાણાં રોકાણના નામે અમરેલી પોલીસે ઝડપી પાડી હતી ગેંગ ડીઝીટલ માધ્યમ થકી સાયબર ફ્રોડની ઘટનામાં 6 આરોપીઓની કરાઈ છે ધરપકડ. 10 લાખ જેવા વધુ જોડાયેલા યુઝર્સને 30% જેવી ઊંચા વળતરની લાલચ આપીને કરાતી હતી છેતરપિંડી….. અમદાવાદથી SD pay અને apna pay એપ્લિકેશન દ્વારા અમદાવાદમાં કરાયું હતું ફ્રોડ…અમદાવાદના કમલેશ નામના યુવકના 27 લાખ જેવી રકમનું રોકાણ બાદ ફ્રોડ થતા અમરેલી પહોંચ્યો. ગાંધીનગર CID ક્રાઇમ માં ફરિયાદ આપ્યા બાદ ફ્રોડનો ભોગ બનેલો યુવક પહોંચ્યો અમરેલી સાયબર પોલીસ મથકે 10 લાખ લોકો આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અન્ય પણ અમરેલી સાયબર પોલીસનો સંપર્ક કરે તેવો અનુરોધ કરતો અમદાવાદનો યુવક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *