સુરતની ભેસ્તાન પોલીસે એનડીપીએસના આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસે એનડીપીએસના આરોપીને ઝડપી પાડ્યો
એનડીપીએસના ગુનામાં તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી
વાજ ઉર્ફે નવાબ શેખને ઝડપી પાડી તેની ધરપકડ કરી

સુરતની ભેસ્તાન પોલીસે એનડીપીએસના ગુનામાં તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયપાલસિંહ અને અપોકો દિલુભાઈને મળેલી બાતમીના આધારે ભેસ્તાન પોલીસમાં એનડીપીએસના ગુનામાં તથા મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ઉન પાટીયા ખાતે રહેતા નવાજ ઉર્ફે નવાબ શેખને ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *