સુરતમાં પાછલા 21 વર્ષથી સેવામાં કાર્યરત સવાણી આઈ હોસ્પિટલ
દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર Ai લેસિક સેન્ટર
હવે ચશ્માથી મુક્તિ મેળવવી બનશે વધુ સરળ અને સુરક્ષિત,
સુરતમાં પાછલા 21 વર્ષથી સેવામાં કાર્યરત, વિશ્વાસ એવી સવાણી આઈ હોસ્પિટલ સફળતાના એક નવા શિખરે પહોંચી રહી છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર સવાણી આઈ હોસ્પિટલ લઈને આવ્યું છે અત્યાધુનિક Ai લેસિક સેન્ટર! હા, હવે ચશ્માથી મુક્તિ મેળવવી બનશે વધુ સરળ અને સુરક્ષિત,
સુરતમાં વરાછા ખાતે મગલદીપ કોમ્પ્લેક્સમાં આજ રોજ સવાણી આઈ હોસ્પિટલ દ્રારા અત્યાધુનિક Ai લેસિક સેન્ટરનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે, આ ટેકનોલોજી Ai પાવર્ડ, ટચ-લેસ, બ્લેડ-લેસ, ફ્લેપ-લેસ અને સંપૂર્ણપણે પેઈન-લેસ છે, આજના પ્રસંગનું ઉદ્ઘાટન ડૉ. સંજય એમ. સવાણીના માતૃશ્રી અને પુત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે ડૉ. સંજય એમ. સવાણીએ અત્યાધુનિક Ai લેસિક સેન્ટર વિષે વધુ માહિતી આપી છે
