સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ
ડિંડોલીની મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની ઘટના
પોલીસ દોડતી થઈ ગઈ

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલીની મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ચોરીના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાંચોરીની ઘટના બની હતી. રાત્રીના સમયે 3.57 લાખની મત્તાની ચોરી થઈ હોવાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ તો ડિંડોલી પોલીસે સીસીટીવી સહિતની તપાસના આધારે ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *