ગુજરાતમાં દારૂબંધી છતાં ઉકાઈમાં દારૂની રેલમ છેલ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં દારૂબંધી છતાં ઉકાઈમાં દારૂની રેલમ છેલ
ઉકાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની રેલમ છેલ

ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે તેમ છતાં તાપી જિલ્લામાં આવેલું ઉકાઈ તાલુકામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી થઈ રહી છે

ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે છતાં તાપી જિલ્લામાં આવેલું ઉકાઈમાં દારૂની હેરાફેરીની પણ અનેક ઘટનાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વારંવાર દરોડા અને જપ્તીઓ થાય છે ત્યારે સ્થાનિક પોલીસ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે દારૂનું વેચાણ જે થઈ રહ્યું છે તે ઉકાઇ પોલિસ સ્ટેશનની જાણમાં થઈ રહ્યું છે ? કે પછી એમનો કોઈ વહીવટદાર બારોબારો બાર વહીવટ કરી રહ્યા છે ? ઉકાઈ પોલીસ આંખે પટ્ટા બાંધીને બેઠા છે કે પછી ઉકાઇ પોલીસ સ્ટેશનના અધિકારી કેમ કોઈ કાર્યવાહી નથી કરતા અને સવાલ તો એ ઉભો થાય છે કે ખુલ્લું વેચાણ દારૂનું થાય રહ્યું છે અને બુટલેગરને કોઈ ડર જ ના હોય એમ દેખાય છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે ઉકાઇ પોલીસ સ્ટેશનના અધિકારીઓનાં આશીર્વાદ છે બૂટલેગરો પર ત્યારે આવતા અંક માં બતાવીશું વિડિઓ સાથે દારૂનું વેચાણ ક્યાં વિસ્તાર માં અને કયા થાય છે જોવાનું ના ભૂલતા હિંદ ટીવી ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *