ભાવનગરમાં ૧૨ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલ બંદીવાનોને યોગ
જિલ્લા જેલના જેલ સ્ટાફ અને જેલ બંદીવાનોને યોગ કર્યા
ભાવનગર શહેરમાં તા.૨૧ જૂનના રોજ ૧૨ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે ગુજરાત રાજ્યની જેલોના વડા પોલીસ મહાનિદેશક તથા રાજકોટ ઝોનની જેલોના ક્ષેત્રીય અધિકારી નાયબ પોલીસ મહાનિરીક્ષકનાઓની સુચના અને ભાવનગર જિલ્લા જેલના અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’’ ના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા ભાવનગર જિલ્લા જેલના જેલ સ્ટાફ અને જેલ બંદીવાનોને યોગ કરાવામાં આવેલ.
