સુરતમાં ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ કાર્યવાહી
અશ્વિનીકુમાર પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
પ્રતિબંધિત મિક્સ હેરોઈનના જથ્થા સાથે બંને ઝડપાયા

સુરતની અશ્વિનીકુમાર પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ પ્રતિબંધિત મીક્ષ હેરોઈનના જથ્થા સાથે બેનેઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અશ્વિનીકુમાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વરાછા મીની બજાર ઝવેરચંદ મેઘાણી ગાર્ડન પાછળથી બે આરોપઓ વિશાલ શ્રીકૃષ્ણ ગૌતમ અને રાજવિંદરસિંહ ઉર્ફે કુલવિંદરસિંહ જશવંતસિંહ વડવાને ઝડપી પાડી તેઓ પાસેથી મીક્ષ હેરોઈન કે જેની કિંમત 9 લાખ 40 હજાર થાય છે તે મળી આવતા બન્નેની ધરપકડ કરી હેરોઈન સાથે મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 9.65 લાખની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *