પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ચકલીના ફીડર ઘરનું નિ:શુલ્ક વિતરણ
અંબાજી મંદિર ખાતે પાણીના કુંડા ચકલીના ફીડર ઘરનું નિ:શુલ્ક વિતરણ
પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા અંબાજી મંદિર ખાતે પાણીના કુંડા ચકલીના ફીડર ઘરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું
શક્તિપીઠ અંબાજી મંદિરના ફરજ બજાવતા અધિકારી પાયલબેન અને મિતેષભાઈના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણીના કુંડા અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓને પણ ગરમીથી રાહત આપવા અને પાણીની તરસ છીપાવવા પાણીના કુંડા અને ચકલી ફીડર ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું