અમરેલી અવધ હોટલ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા વાર્તાલાપ કાર્યક્રમ
નારદ જયંતિ ઉત્સવ નિમિત્તે પત્રકાર વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન
અમરેલી અવધ હોટલ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા નારદ જયંતિ ઉત્સવ નિમિત્તે પત્રકાર વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ….
વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા અમરેલી શહેરમાં આવેલ અવધ હોટલ ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકાર વાર્તાલાપ તેમજ પત્રકાર ગોસ્ટી કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રથમ બહારથી આવેલ મહાનુભાવોને સ્વાગત સાથે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી આ કાર્યક્રમમાં અમરેલીના તમામ પત્રકારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો