ઓનલાઈન ગેમીંગના નવા કાયદા મુજબનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ કેસ

Featured Video Play Icon
Spread the love

ઓનલાઈન ગેમીંગના નવા કાયદા મુજબનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ કેસ
સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે બે આરોપીઓને ઝડપ્યા
ઓનલાઈન મેચનો સટ્ટો સાથે ગેમની વેબસાઈટો ઉપર ગેમ રમાડતા

સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે ઓનલાઈન ગેમીંગના નવા કાયદા મુજબનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ કેસ કરી બે આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઈમ બિશાખા જૈન, મદદનીશ પોલીસ કમિશનર ડેન્યલ્સના માર્ગદર્શન હેઠલ પીઆઈ એએમ પરમારની ટીમે બાતમીના આધારે ઓનલાઈન ગેમીંગના નવા કાયદા મુજબનો સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કેસ કરી બે આરોપીઓ જીજ્ઞેશ ખૈની અને કેયુર ખેનીની ધરપકડ કરી હતી. આરોપીઓ દ્વારા ઓનલાઈન મેચનો સટ્ટો સાથે ગેમની વેબસાઈટો પરથી ગેમ રમાડવામાંઆવતી હતી. જે અંગે સાયબર ક્રાઈમના નાયબ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *