ભાવનગરમાં મંજૂરી વિના ઉજવણીનો વિવાદ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મંજૂરી વિના ઉજવણીનો વિવાદ
કોંગ્રેસ અને પોલીસ વચ્ચે વિવાદ કોંગ્રેસે કર્યો હોબાળો

ભાવનગર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના મુદ્દે છેલ્લા છત્રીસ દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું

ત્યારે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું જેને લઈને કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં વિજય ઉત્સવ ઉજવવા માટે અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતું કાર્યક્રમ માટે મંજૂરી નહીં લીધી હોવાનું કારણ દર્શાવી અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે એક કાકાને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *