સુરતની લાલગેટ પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની લાલગેટ પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપી
ઈ સિગારેટના લાખોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

સુરતની લાલગેટ પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટના લાખોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ હાલ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે સુરતની લાલગેટ પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે નાણાવટ  ખાતે આવેલ અનુપમ ચેમ્બરમાં દરોડા પાડી ત્યાંથી પ્રતિબંધીત ઈ સિગારેટના જથ્થા સાથે અલી અબ્દુલ સત્તાર બિલ્લીમોરાવાલાને ઝડપી પાડી પોલીસે તેની પાસેથી ઈ સિગારેટના 5 લાખ 50 હજારનો જથ્થો તથા મોબાઈલ મળી 5 લાખ 65 હજારની મતા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *