સુરતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનમાં અમરોલી પોલીસની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનમાં અમરોલી પોલીસની મોટી કાર્યવાહી
અમરોલીના આદિશ્વરનાથ એપાર્ટમેન્ટમાંથી ગાંજા સાથે આરોપી ઝડપાયો
અમરોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત અમરોલી પોલીસે અમરોલીના આદિશ્વરનાથ એપાર્ટમેન્ટમાંથી ગાંજા સાથે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની અમરોલી પોલીસના સર્વેલન્સ ટીમના માણસોએ મળેલી બાતમીના આધારે અમરોલીના આદિશ્વરનાથ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે ફ્લેટ નંબર 307માંથી મુજમ્મીલ ઉર્ફે મુજ્જુ ગોલ્ડન ફિરોજ કુરેશીને ઝડપી પાડી તેની પાસેથી 1.070 કિલો ગાંજો, રોકડ 83,660 રોકડા, મોબાઇલ ફોન સહિત કુલ 1,42,260નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *