સુરતમાં આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક
ઓનલાઈન રૂપિયા પડાવવાનાર જામતારા ગેંગના ત્રણ ઝડપ્યા
અશ્વિન ગાંગાણી, અભિષેક સુથાર અને ગૌરવ ભરત માલવીયાને ઝડપ્યા

સુરતમાં આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવવાનાર જામતારા ગેંગના ત્રણને સુરતથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

સુરતના યુવાનના મોબાઈલ ફોનના વોટસએપ પર ડીજીટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી તેના થી યુવાનનો ફોન હેક કરી મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય જે મામલે નોંધાયેલી ફરિયાદને લઈ અગાઉ સાયબર ક્રાઈમની ટીમે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા બાદ આ ટોળકીના ત્રણ આરોપીઓ અશ્વિન નરસિંહ નાનજી ગાંગાણી, અભિષેક અશોકકુમાર જગજીવનદાસ સુથાર અને ગૌરવ ભરત માલવીયાને સુરતથી ઝડપી પાડ્યા હતાં. જામતારા ગેંગ માટે બેંક એકાઉન્ટ અને ક્રેડીટ કાર્ડનુ આ ઠગો દ્વારા મેનેજમેન્ટ કરી અપાતુ હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *