સુરતની લસકાણા પોલીસે દુષ્કર્મના રાધમને ઝડપયો
એક મહિનાથી દુષ્કર્મના ગુનામાં નાસતો ફરતો નરાધમ
આરોપી કાળુ ચતુર વઘાસીયાને ઝડપી પાડ્યો
સુરતની લસકાણા પોલીસે એક મહિનાથી દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા આપ પાર્ટી કાર્યકર્તા નરાધમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અધિક પોલીસ કમિશનર અને ઈન્ચાર્જ નાયબ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ કેએલ રાદડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અહેકો વિરેન્દ્રસિંહ અને હરદિપભાઈ કાંતિભાઈ તથા હરદીપસિંહ નારસિંહ ને મળેલી બાતમીના આધારે લસકાણા પોલીસ મથકમાં એક મહિનાથી દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા આપ પાર્ટી કાર્યકર્તા કાળુ ચતુર વઘાસીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધઓ હતો.
