સુરતની ઈચ્છાપોર પોલીસે અપહ્યતને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઈચ્છાપોર પોલીસે અપહ્યતને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી
સગીરાનુ અપહરણ કરી જઈ ભગાડી જનાર આરોપી
બિટ્ટી ઉર્ફે વિકી બુનીલાલ દિનાનાથ પ્રસાદને ગોવા ખાતેથી ઝડપયો

સુરતની ઈચ્છાપોર પોલીસે સગીરાનુ અપહરણ કરી જઈ ભગાડી જનાર આરોપીને ગોવા ખાતેથી ઝડપી પાડી અપહ્યતને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બરવાલ અને મદદનીશ પોલીસ કમિશનર ડેન્યલની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈચ્છાપોર વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરી આરોપી ભગાડી ગયો હોય જેની તપાસ હાથ ધરી આરોપી બિટ્ટી ઉર્ફે વિકી બુનીલાલ દિનાનાથ પ્રસાદને ગોવા ખાતેથી ઝડપી પાડી તેના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *