સુરતમાં રીક્ષામાં મુસાફરોના દાગીનાની ચોરી કરતી ગેંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રીક્ષામાં મુસાફરોના દાગીનાની ચોરી કરતી ગેંગ
પાલીતાણાની ગેંગને પાલ પોલીસે ઝડપી
રીઢાઓ વિજય ઉર્ફે કાળુ સોલંકી અને પપ્પુ ઉર્ફે રઘો પરમારને ઝડપ્યા

સુરતમાં રીક્ષામાં મુસાફરોના અને ખાસ કરીને મહિલાઓની નજર ચુકવી તેઓના દાગીનાની ચોરી કરતી પાલીતાણાની ગેંગને પાલ પોલીસે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પાલ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમારના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો દિલીપભાઈ, હિતેન્દ્રસિંહ અને અપોકો ચેતનભાઈને મળેલી બાતમીના આદારે પાલિતાણાથી સુરત આવી રીક્ષામાં મુસાફરોનો સ્વાંગ રચી મહિલાઓને ટાર્ગેટ કરી તેઓની નજર ચુકવી સોનાના દાગીનાની ચેરી કરતી ટોળકીના રીઢાઓ વિજય ઉર્ફે કાળુ સોલંકી અને પપ્પુ ઉર્ફે રઘો પરમારને ઝડપી પાડી પાલ અને અડાજણ પોલીસ મથકના બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *