ભાવનગરના અવાણિયા નજીક ઇક્કો-બાઈક અકસ્માતમાં

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના અવાણિયા નજીક ઇક્કો-બાઈક અકસ્માતમાં
ત્રણ લોકોને ઈજા સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગરના અવાણિયા નજીક ઇક્કો-બાઈક અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા

ભાવનગરના અવાણિયા નજીક ઇક્કો અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ જેટલા લોકોને ઇજા. બનાવ અંગેની મળતી માહિતી મુજબ ભાવનગર-ઘોઘા રોડ પર આવેલ અવાણિયા ગામ નજીક ઇક્કો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં દક્ષાબેન બારૈયા, કિરણબેન બારૈયા અને રાહુલભાઈ બારૈયાને ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *