માંડવી: માંગરોળ વાંકલ ખાતે આપ મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કરાયું
વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા
માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલય નો વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે આમ આદમી પાર્ટીમધ્યસ્થ કાર્યાલય નો વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા. માંગરોળ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરી.. ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ રણજીતભાઈ વસાવા. માંગરોળ તાલુકાના મહામંત્રી શ્રીઓ. ઉમરપાડા તાલુકાના મહામંત્રી શ્રી ઓ. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગોપાલભાઈ ઇટાલીયા જણાવ્યું હતું કે આ આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલયથી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવશે લોક સંપર્ક પણ વધુ મજબૂત બનશે એમ જણાવવામાં આવ્યું હતું…
