ભાવનગરમાં એકસાથે 417 પોલીસકર્મીઓની આંતરિક બદલી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં એકસાથે 417 પોલીસકર્મીઓની આંતરિક બદલી
પોલીસ બેડામાં મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે ભારે હડકંપ,

ભાવનગરમાં એકસાથે 417 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાઈ હતી. પોલીસ બેડામાં મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે ભારે હડકંપ,

ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં આજે એક મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે, જેમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા એકસાથે 417 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં આ પ્રકારની સામૂહિક બદલીઓ પ્રક્રિયાનો એક ભાગ હોવા છતાં, ભાવનગર જિલ્લામાં એકસાથે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની ફેરબદલીનો આ કદાચ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે. આ મેગા ટ્રાન્સફર ઓર્ડરને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચા અને હડકંપ મચી ગયો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *