બોટાદ શહેરના ખસ રોડ પર યુવાનની થઈ હત્યા

Featured Video Play Icon
Spread the love

બોટાદ શહેરના ખસ રોડ પર યુવાનની થઈ હત્યા
અન્ય 2 લોકોને ગંભીર ઈજા

બોટાદ શહેરના ખસ રોડ પર આશરે 19 વર્ષીય યુવાનની થઈ હત્યા અને અન્ય 2 લોકોને ગંભીર ઈજા થતા 1 ને ભાવનગર ખસેડવામાં આવ્યા તો અન્ય 1 ને બોટાદ સબિહા હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવેલ…

બોટાદ શહેરના ખસ રોડ પર જૂની અદાવતમાં સમાધાન માટે ભેગા થયા હોય સામા પક્ષે હુમલો કરતા હત્યા થયાની મળી રહી છે પ્રાથમિક માહિતી…હરપાલભાઈ રવુભાઈ ખાચર પર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અક્ષયભાઈ રાજુભાઇ ખાચર આશરે ઉમર વર્ષ 23 ને ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા. સતુંભાઈ વલકુભાઈ બોરીચાને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. હુમલો કરનાર કોણ અને કેટલા લોકો હતા તે વિગત હજુ જાણવા મળેલ નથી… હત્યાને લઈ હાલ પોલીસ દ્રારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *